oNLINE QUIZ

Is this your test? Login to manage it. If not, you can build a quiz just like it.

This is a non-interactive preview of the quiz content.

1.
1 point
દૂધસાગર ડેરી કયાં આવેલી છે?
2.
1 point
એફિલ ટાવર કઈ ધાતુથી બનાવવામાં આવ્યો છે?
1) નિકલ
2)લોખંડ
3)તાંબુ
4)ચાંદી
3.
1 point
૨૦૧૮ વિન્ટર ઓલિમ્પિક્સ ક્યા યોજાવાનો છે?
4.
1 point
ક્યો દેશ "સફેદ હાથીઓ " ના દેશ તરિકે જાણિતો છે?
5.
1 point
ગુજરાત અલગ રાજ્ય તરીકે ક્યારે અસ્તિત્વ માં આવ્યુ ?
6.
1 point
નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે?
7.
1 point
ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો?
8.
1 point
દેશની સૌપ્રથમ "એનિમલ હોસ્ટેલ "ગુજરાત ના ક્યા જીલ્લા મા શરુ કરવામા આવી છે?
9.
1 point
ટેલિફોનનીશોધ કોણે કરી હતી?

10.
1 point
મેઘ ધનુષ્યમાં આમાંથી કયો રંગ હોતો નથી ?