ONLINE EXAM NO-16

Is this your test? Login to manage it. If not, you can generate a test just like it.

This is a non-interactive preview of the quiz content.

1.
1 point
ખાખરાના વૃક્ષને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
2.
1 point
ચોથી ઓક્ટોબર નીચેના પૈકી કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
3.
1 point
નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
4.
1 point
પ્રસિદ્ધ ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
5.
1 point
ગુજરાતમાં દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન માટે અભયારણ્ય કઈ જગ્યાએ છે?
6.
1 point
અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
7.
1 point
બીડી બનવવા માટે કયા વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે ?
8.
1 point
એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
9.
1 point
હમ્પી સ્મારક સમૂહ કયા રાજ્યમાં આવેલું છે ?
10.
1 point
પ્રસિદ્ધ સાઈબાબાનું શિરડીનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
11.
1 point
કાઝીરંગાનું પ્રસિદ્ધ અભયારણ્ય કયા રાજ્ય માં આવેલું છે ?
12.
1 point
આગરાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ?
13.
1 point
સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
14.
1 point
૨૧ માર્ચ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
15.
1 point
ભારતભરમાં કુલ કેટલા અભયારણ્યો આવેલા છે?
16.
1 point
કેવાલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલુ છે ?
17.
1 point
'ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા કેટલી છે?
18.
1 point
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે?
19.
1 point
'ભારતનું સૌથી વજનદાર પક્ષી કયું છે?
20.
1 point
'ગુજરાતમાં સુરખાબ પક્ષી માટેનું અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે?