ONLINE EXAM NO-17

Is this your test? Login to manage it. If not, you can develop a test just like it.

This is a non-interactive preview of the quiz content.

1.
1 point
ફેબ્રુઆરી માસ ની ૧૪ તારીખે રવિવાર છે,તો નવેમ્બર માસ ની ૧૪ તારીખે કયો વાર હશે ?
2.
1 point
મીના ટીના કરતા ઉંચી છે મહેશ કરતા સુરેશ ઉંચો છે ટીના કરતા મહેશ ઉંચો છે તો સૌથી નીચું કોણ ?
3.
1 point
4,9,16...
4.
1 point
16,25,36,....
5.
1 point
'ક' એ 'ખ'નો મોટો ભાઈ છે,ગ'એ ખ ની નાની બહેન છે.તો સૌથી નાનું કોણ ?
6.
1 point
4,10,15,.......
7.
1 point
84,72,60,...
8.
1 point
7,14,21,......
9.
1 point
414,525,636,...
10.
1 point
12,9,6,....
11.
1 point
1,8,27,....
12.
1 point
1,10,11,......
13.
1 point
23456,2345,345,......
14.
1 point
નવેમ્બર માસ ની પહેલી તારીખે શુક્રવાર છે,તો તે માસ માં કયો વાર પાંચ વખત આવશે ?
15.
1 point
ભાઈ બહેન ની હાલ ની ઉમર નો સરવાળો ૩૦ વર્ષ છે.તો ૧૦ વર્ષ પછી બંને ની ઉમર નો સરવાળો કેટલા વર્ષ થશે ?
16.
1 point
2,3,4,.........
17.
1 point
સીતા ગીતા કરતા ઉંચી છે,ગીતા નીતા કરતા નીચી છે.સૌથી નીચું કોણ ?
18.
1 point
જયેશ પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 2.KM ચાલે છે. ત્યારબાદ વળે છે તો તેનું મો કઈ દિશા તરફ હશે ?
19.
1 point
54,45,38,33,....
20.
1 point
MBG