PSI TEST 1

Is this your test? Login to manage it. If not, you can develop a quiz just like it.

This is a non-interactive preview of the quiz content.

1.
1 point
નાણાપંચની નિમણૂક કેટલા વર્ષે થાય છે ?
2.
1 point
કલમ 370 કયા રાજ્યને લગતી છે ?
3.
1 point
C.R.P.C મા કેટલી કલમો છે ?
4.
1 point
કાનૂન બદલવાની સતા કોને છે ?
5.
1 point
માનવ શરીર નીયામકી ગ્રંથિ કઈ છે ?
6.
1 point
રાજ્યપાલ બનવા માટે કેટલી ઉમર હોવી જોઇએ ?
7.
1 point
બંધારણમા કેટલી કલમો છે ?
8.
1 point
મહીસાગર જિલ્લાનુ મુખ્ય મથક ક્યુ છે ?
9.
1 point
ક્યુ એક લિપ વર્ષ છે ?
10.
1 point
રણના ઊંચા ભાગને શુ કહે છે ?
11.
1 point
ભારતમા લાંબામા લાંબો દીવસ કયો છે ?
12.
1 point
યુઆન કયા દેશનુ ચલણ છે ?
13.
1 point
રાજ્યના બંધારણીય વડા કોણ હોઇ છે ?
14.
1 point
4+4*3-1=.....
15.
1 point
C.R.P.C કયા વર્ષમા અમલમા આવ્યો?
16.
1 point
D,F,I,M,?,X
17.
1 point
એનોટોમી એટલે શુ ?
18.
1 point
એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે ?
19.
1 point
લોકસભામા ગૂજરાતની કેટલી બેઠકો છે ?